*ચીનની જેલમાં પહોંચ્યો કોરોના 400 કેસ નોંધાયા*

ચીનમાં કોરોના વાયરસ સતત કહેર વરસાવી રહ્યો છે ઘાતક વાયરસની ઝપેટમાં આવવાથી ચીનમાં અત્યારસુધીમાં કુલ 2,239 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે પીડિતોની સંખ્યા વધી 75000 થી વધી ગઈ છે. સ્વાસ્થ્ય અધિકારીઓ અનુસાર, હુબેઈમાં 414 નવા કેસોની પુષ્ટી થઈ છે. માત્ર હુબેઈમાં જ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 2,114 પર પહોંચી ગઈ છે