દીવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે 18 લોકોના મોત

મુંબઈ: દીવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે 18 લોકોના મોત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક. મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય આપવાની કરી જાહેરાત