ધોધમાર વરસાદથી મુંબઈ પાણી પાણી ..વસઈ, વિરાર, નાલાસોપારા વિસ્તારોમાં ધૂંટણ સમા પાણી

ધોધમાર વરસાદથી મુંબઈ પાણી પાણી
વસઈ, વિરાર, નાલાસોપારા વિસ્તારોમાં ધૂંટણ સમા પાણી
મધ્ય રેલવે રુટની ટ્રેનો ભારે પ્રભાવીત
CMTSથી થાણે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનોને પણ રોકવામાં આવી
દાદરા, સાયન, કુર્લા, ભાંડુપમાં લોકલ ટ્રેનો થંભી