*ઘણા સમયથી બંધ દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ ફરી થશે 24 ફેબ્રુઆરીથી શરૂ*

દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ 24 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે તેવી સર્વિસ સંચાલકોએ જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી બંધ રહેલી રોરો ફેરી સર્વિસ હવે ફરીથી શરૂ થશે. જોકે દરરોજની એક ટ્રીપ રહેશે. દરિયામાં ભરતી પ્રમાણે ફેરી સર્વિસના સમયમાં ફેરફાર કરવામાં આવશે