ઘટના પર જ મોત નીપજીયુ જોકે હજુ સુધી તેની ઓળખ થવા ની બાકી
મણિનગર થી વડોદરા તરફ જતા રેલવે પાટા પર અજાણ્યા મુસ્લિમ વૃધ્ધ એ કોઈક કારણસર પડતું મુકયુ હતું
ખોખરા પોલિસ ને આ અંગે ની જાણ કરાતા પોલિસ નો કાફલો ઘટના પર આવી ને શબ ને પી એમ માટે મોકલવા માટે અને તેની ઓળખ ની તજવીજ હાથ ધરાઈ
https://youtu.be/IXm9c48kvf0