અમદાવાદ ના ખોખરા શ્રી લશ્ર્મીનારાયણ બગીચા પાસે જ AMC ની પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડતા હજારો લીટર પીવા ની પાણી થયો બગાડ
સતત પીવા ના પાણી નો બગાડ પાણી વિતરણ બંધ કરાયુ ત્યારબાદ પણ સવારે દશ વાગ્યા સુધી મા પાણી નો વ્યય ચાલુ રહ્યો
પીવા ના શુધ્ધ પાણી લીંક થઈ ને અડધો કિલોમીટર સુધી ગટર મા જળવિતરણ કેન્દઁ થી બસ્સો મીટર ના જ અંતરે વેડફાતુ હતું પણ AMC ના જળવિતરણ ના કમઁચારી ઓ એ આંખ આડા કાન કયાઁ
આજ માગઁ પર આ ત્રીજી વાર પાણી ની લાઈન મા ભંગાણ પડ્યું હોવા છતા તે પાણી ની પાઈપલાઈન નું કોઈ કાયમી સમારકામ ન કરાતુ હોવા નું સ્થાનિકો ઓ એ જણાવ્યું
https://youtu.be/DV4I3NhNRkk