વિદિશાના ગંજબાસૌદા વિસ્તારમાં 15 લોકો કૂવામાં પડ્યા

મધ્યપ્રદેશ: વિદિશાના ગંજબાસૌદા વિસ્તારમાં 15 લોકો કૂવામાં પડ્યા

દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ

NDRFના જવાન, પોલીસ અને જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અભિયાન