રસીકરણને લઇને રૂપાણી સરકારનો નિર્ણય

રસીકરણને લઇને રૂપાણી સરકારનો નિર્ણય,
બુધવારે મમતા દિવસ હોવાથી તથા રવિવારે આરોગ્યકર્મીઓને આરામ મળે તે માટે આ 2 દિવસ વેક્સિનેશન રાજ્યભરમાં રહેશે બંધ