સારી જગ્યાએ પોસ્ટીંગ ના ઇન્તજાર મા બેઠેલા આઇપીએસ ઓફિસર્સ નો ઇન્તજાર હજુ લંબાશે

સારી જગ્યાએ પોસ્ટીંગ ના ઇન્તજાર મા બેઠેલા આઇપીએસ ઓફિસર્સ નો ઇન્તજાર હજુ લંબાશે

આઇપીએસ ઓફિસર્સ ની બદલીઓ ટળી

ગૃહ પ્રધાન અમિત શાહ ની અમદાવાદ વિઝીટ બાદ
બદલીઓ ટળી

હજુ આગામી બે માસ સુધી
નહી આવે આઇપીએસ ટ્રાન્સફર્સ..

મલાઇદાર પોસ્ટીગ માટે
લોબિંગ કરી રહેલા આઇપીએસ અધિકારીઓના સોનેરી સપનાં હાલ પૂરતાં હવાયા