અમદાવાદના ખોખરા ના વડીલો ને આઝાદી ના અમૃતપવઁ એ દેવદશઁન નો લાભ મળ્યો છે.
આઝાદી ના ૭૫ વષઁ ના પારંભે ખોખરા ના જનપતિનિધી ચેતન પરમારે આઝાદી ની સાચી ઉજવણી કરવાનો કયોઁ એક પેરક પ્રયાસ
ખોખરા વિસ્તાર ના ૭૫ સિનિયર સિટીઝનો ને AMTS ની બે બસો દ્દારા સવાર થી સાંજ સુધી મા કરાવાશે અમદાવાદ ના સુપસિધ્ધ મંદિરો ના દેવદર્શન.
તમામ ૭૫ વડીલો ને જુદીજુદી જગ્યા ઓ પર થી એકત્રિત કરી ને ખોખરા સકઁલ ના શ્રી રોકડિયા હનુમાનજી મંદિરે થી પ્રસ્થાન કરાવ્યું હતું.
AMTS કમિટિ સભ્ય એવા શાર્દુલભાઈ દેસાઈ એ તમામ વડીલ પ્રવાસીઓને દેવદર્શન માટે જઈ રહ્યા છે ત્યારે તેઓ ને શુભકામના ઓ પાઠવી હતી. ખોખરા ના યુવા જનપતિનિધી ના આ ઉમદા પ્રયાસ ને સમાજ ના તમામ વગઁ ના નાગરિકો એ આવકારી આ પહેલ ને બિરદાવી
https://youtu.be/lOuaTVky034