અમદાવાદ ખાતે BRTS બસે ચાલકને લીધો અડફેટે.. ચાલકનું ઘટના સ્થળે મૌત.
અમદાવાદના પલ્લવ ચાર રસ્તા પાસે વહેલી સવારે BRTSની ટક્કરે એક એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે. અખબારના ફેરિયા તરીકે કામ કરતા જલુભાઇ દેસાઇ નામના વ્યક્તિને રસ્તો ક્રોસ કરતી વેળાએ BRTS એ ટક્કર મારી હતી. જ્યાં ઘટનાસ્થળે જ એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું હતું.
https://youtu.be/WXFn9zpnHkU