દેશભરમાં 12મી સપ્ટેમ્બરે નીટની પરીક્ષાનું આયોજન

દેશભરમાં 12મી સપ્ટેમ્બરે નીટની પરીક્ષાનું આયોજન
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત
આવતીકાલથી ફોર્મ ભરવાનો થશે પ્રારંભ
MBBSમાં પ્રવેશ માટે ફરજિયાત છે નીટની પરીક્ષા
કોરોનાના કડક નિયમો વચ્ચે યોજાશે પરીક્ષા
આવતીકાલથી સાંજે 5 કલાકથી ફોર્મ ભરી શકાશે
NTA વેબસાઇટ પર પરીક્ષા ફોર્મની મૂકાશે લિંક