અમદાવાદમાં વીજળીના ભારે કડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન

અમદાવાદમાં વીજળીના ભારે કડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન. કાલે રથયાત્રા પૂર્વે શહેરમાં મેઘરાજાનું થયું આગમન. ઠેર ઠેર પવન સાથે વરસાદ. આકાશમાં ભારે વીજળીના કડાકા જોવા મળ્યા. ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી તેમજ ટ્રાફિક જામ જોવા મળ્યો.

https://youtube.com/shorts/8bUlSXzPIAg?feature=share