અમદાવાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી

અમદાવાદ


અમદાવાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા

પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારની સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે રાખવામાં આવી કથા

PI J.S. સિંઘલ દ્વારા કરવામાં આવ્યું સત્યનારાયણ ભગવાનની કથા આયોજન

સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે PI અને પંડિત સિવાય કોઈની હાજરી નહિ

ભગવાનની પ્રસાદીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા