TETના સર્ટિફિકેટની સમય મર્યાદા વધારાઈ

TETના સર્ટિફિકેટની સમય મર્યાદા વધારાઈ

કેન્દ્ર સરકારે સર્ટિફિકેટની સમય મર્યાદામાં વધારો કર્યો

હવે 7 વર્ષને બદલે આજીવન રહેશે સર્ટિફિકેટની મર્યાદા

તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યા