ગુજરાતના પૂર્વ મંત્રી મંગુભાઇ પટેલ બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ  

*Breaking*

ગુજરાતના પૂર્વ મંત્રી મંગુભાઇ પટેલ બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ  
આનંદીબેન પટેલ પાસે હતો મધ્યપ્રદેશ રાજ્યપાલનો ચાર્જ 

વજુભાઇ વાળાનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ હવે થાવરચંદ ગેહલોત કર્ણાટકના રાજ્યપાલ  

મિઝોરમના રાજ્યપાલ તરીકે હરિ બાબુ  

રાજેન્દ્ર આર્લેકર હિમાચલ પ્રદેશના રાજ્યપાલ  

પી.એસ. શ્રીધરન પિલ્લઇની ગોવાના રાજ્યપાલ  

સત્યદેવ આર્યની બદલી કરીને ત્રિપુરાના રાજ્યપાલ બનાવાયા

રમેશ બૈસની ઝારખંડના રાજ્યપાલ તરીકે બદલી 

બંદારુ દત્તાત્રેયની હરિયાણાના રાજ્યપાલ