અમદાવાદ ના ખોખરા મા આવેલ સરકારી રુક્ષ્મણીબેન હોસ્પિટલ ના લીફટ ની ઘટના આવી સામે
અમદાવાદ ના ખોખરા મા આવેલ સરકારી રુક્ષ્મણીબેન હોસ્પિટલ ના લીફટ ની ઘટના આવી સામે છે. હોસ્પિટલ સકુંલ મા આવેલ લીફટ મા સ્ટાફ પરિચારિકા ફસાયા
હોસ્પિટલ ના સ્ટાફ ના યુવાને પહેલા માળે ફસાયેલા મજુંબેન ઠાકોર નામ ના સ્ટાફ નસઁ ને લીફટ ને અન્ય ચાવી થી ખોલી ને સલામત રીતે બહાર કાઢયા
ત્રીસેક સુધી લીફટ મા ફસાઈ રહેલ નસઁ એ મદદ માટે બુમો પાડતા તાકીદે ફરજ પર ના હાઉસ સુપરવાઇઝર હેડ જયેશ પરમાર નામ ના યુવાને તેઓ ને બહાર કાઢ્યા
હોસ્પિટલ સત્તાવાળા ઓ એ લીફટ ના ટેકનિશયન ને બોલાવી જામ થયેલ લીફટ નું સમારકામ તાકીદે હાથ ધયુઁ
લીફટમેન ને કોન્ટાકટ કંપની બદલાતા તેઓ એ જુના લીફટમેન ને કયોઁ હતો છુટ્ટો
દદીઁ ઓ તેમજ હોસ્પિટલ નો સ્ટાફ જાતે જ લીફટ નો ઉપયોગ ઉપર નીચે આવવા ઉપયોગ કરે છે જયા આજે લીફટ એકાએક ખોટકાતા સજાઁઈ હાલાકી
https://youtube.com/shorts/FVFLokyfAXc?feature=share