મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ઓબીસી અનામતના મુદ્દા પર સ્પીકરની ખુરશી પર બેસેલા ભાષ્કર જાધવ સાથે અમર્યાદિત વ્યવહાર કરવાના આરોપમાં 12 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કાર્યકારી અધ્યક્ષ ભાસ્કર જાધવે ગૃહને જણાવ્યું કે જ્યારે ગૃહ મુલતવી રાખવામાં આવ્યું ત્યારે ભાજપના નેતાઓ મારી કેબીનમાં આવ્યા