*📍પીએમ મોદી અને યુએઇના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત*

 

ભારત અને UAE વચ્ચે ઘણા ક્ષેત્રોમાં કરારો થયા

 

આજે આપણે ઘણા મહત્વપૂર્ણ કરાર કરવા જઈ રહ્યા છીએ – પીએમ મોદી

 

UAE આવવું ઘર જેવું લાગે છે – PM મોદી

 

પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિનો આભાર માન્યો

 

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવવા બદલ આભાર – PM મોદી

 

UPI- PM મોદી સાથે નવા યુગની શરૂઆત

 

બંને દેશોમાં નવા યુગની શરૂઆત – પીએમ મોદી

 

મને 7 વખત UAE જવાની તક મળી – PM મોદી