અમદાવાદના પૂર્વ માં આવેલ અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર પર કરોના ને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા

અમદાવાદના પૂર્વ માં આવેલ અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર પર કરોના ને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લોકો રસી લેવા આવેલા છે પણ ત્યાં સરકાર ની કોઈ ગાઇડલાઈન કોઈ પાલન ન થતું હોય તેમ લાગતું હતું. આમાં લોકો રસી લઇ સુરક્ષિત નથી થતા પરંતુ સંક્રમણ નો ભોગ બની સકે છે

https://youtu.be/hffvulHXvCY