ધોરણ 10-12ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય

ધોરણ 10-12ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય

રિપીટર માટે જાહેર કરાયેલો કાર્યક્રમ યથાવત રહેશે

સમજીને જ પરીક્ષાનું આયોજન કર્યું: ભૂપેન્દ્રસિંહ

ધાનાણીએ રિપીટર્સની પરીક્ષા રદ કરવા લખ્યો હતો પત્ર