જૂનાગઢ બ્રેકિંગ
કેશાેદમાં ભાજપ યુવા કાર્યકર પર હુમલાે
ઇજાગ્રસ્ત યુવકને હાેસ્પિટલ દાખલ કરાયાે
કાર્યકર યુવકનું નામ અમિત દવે હાેવાનું બહાર આવ્યું
કાર્યકર વાેર્ડ નંબર 4 માં પેઇઝ કમીટી બનાવવા ગલીએ ગલીએ ફરી કાર્યવાહી કરી રહ્યાે હતાે.
હુમલાે કરનાર શખ્શ અજીત વેગડ વાેર્ડ નં 4 ના કાેંગી સદસ્ય હાેવાનું જણાવ્યું
ઘટનાના પગલે ભાજપ આગેવાન કાર્યકરાે હાેસ્પિટલ દાેડી આવ્યાં.