સ્વર સામ્રાજ્ઞીની લતા મંગેશકરનું નિધન
લતા મંગેશકરને થયો હતો કોરોના
બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
લતાજીના નિધનથી બોલીવુડમાં ઘેરા શોકની લાગણી
28 દિવસથી ICUમાં હતા લતા મંગેશકર
મુંબઈના શિવાજી પાર્કમાં થશે અંતિમ સંસ્કાર
દેશ માટે ના પુરી શકાય તેવી ક્ષતિ:નિતિન ગડકરી
PM મોદીએ ટ્વિટ કરી લતાજીને પાઠવી શ્રદ્ધાંજલી
મને લતા દીદી પાસેથી હંમેશા સ્નેહ મળ્યો:PM
તેમની સાથેની વાતચીત અવિસ્મરણીય:PM
લતાજીના ખાલીપાને કોઈ ભરી નહીં શકે:PM
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાઠવી શ્રદ્ધાંજલી
લતાદીદી એક અસાઘારણ માનવી હતા:રામનાથ કોવિંદ
દૈવી અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો:રામનાથ કોવિંદ
ગૃહમંત્રી અમિત શાહએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલી પાઠવી
લતા દીદીનો સ્નેહ અને આર્શીવાદ સમયાંતરે મળ્યા:અમીત શાહ
તેમનું નિધન મારા માટે અંગત ખોટ છે:અમિત શાહ