અમદાવાદ EDના બે અધિકારી લાંચ લેતા ઝડપાયા
EDના બે અધિકારી 5 લાખની લાંચ લેતા ઝડપાયા
ડેપ્યુટી અને આસિ. ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયા
CBIની એન્ટિકરપ્શન વિંગ દ્વારા ઓપરેશન પાર પાડ્યું
બંને અધિકારીઓએ માંગી હતી 75 લાખની લાંચ
5 લાખની રકમ આંગડિયા મારફત મોકલવા આવી હતી
પૂર્ણકાંત સિંઘ અને ભુવનેશ કુમાર રંગે હાથ ઝડપાયા