અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રન કેસ

અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રન કેસ

સીસીટીવીમાં દેખાતી બીજી કાર પોલીસે શોધી

બ્લેક કલરની વેન્ટો કાર ધીર પટેલની

કારમાં હોમગાર્ડ જવાન હોવાની પ્રાથમિક માહિતી

ધીરનું નિવેદન લઇ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો