અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.

અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.વિરોધના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત.એ.એમ.સી દ્વારા કોઈપણ જાતની નોટિસ નહીં આપવાનો સ્થાનિકોનો આક્ષેપ