NEWS* જામનગરના ધુંવાવ ખાતે એક સમાજની મહિલાઓ- યુવતીઓ તેમના પારંપરિક પહેરવેશમાં એક સાથે મતદાન સ્થળે પહોંચી અને મતદાન કર્યું.

NEWS* જામનગરના ધુંવાવ ખાતે એક સમાજની મહિલાઓ- યુવતીઓ તેમના પારંપરિક પહેરવેશમાં એક સાથે મતદાન સ્થળે પહોંચી અને મતદાન કર્યું. જેમાં અમુક યુવતીઓ પણ શામેલ છે જેમણે પ્રથમ વાર પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો.