સુરતઃ વરાછા રોડ પર આવેલી ડેઝલ જ્વેલર્સના કારખાનામાં ગત 15મીના રોજ 1.41 કરોડના સોનાના પાઉડરની ચોરી થઈ હતી. ચોરાના પગલે વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાતમી આધારે પોલીસ દ્વારા બંગાળી ગેંગના 9ને ઝડપી પાડવામાં આવ્યા છે. ટોળકી પાસેથી સોનાની લંગડી 27.76 લાખ, રોકડ 1.74 લાખ, મોબાઇલ-14 1.27 લાખ, મોપેડ-બાઇક સહિત 31.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચોરોએ એક સોનાની લગડી બનાવી વેચી પણ દીધી હતી. જેથી આ સોનાની લગડી ખરીદનારની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Related Posts
*ભરૂચ પાંચ વિધાનસભાની ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ…* પાંચ વિધાનસભા બેઠકોનાં દાવેદારોનું લિસ્ટ… ભરૂચ – 21 વાગરા –…
સુરતઆરબીઆઇ દ્વારા યસ બેંકના થાપણદારોની માસિક ઉપાડ મર્યાદા નક્કી કરવામાં આવી.
હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને લઈ ખાતેદારો ચિતામાં મુકાયા છે.…
આચાર્યની આજકાલથી વિખ્યાત થયેલા હાસ્યલેખક અને સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ ડો. ઈન્દ્રદેવ આચાર્ય નું ૯૨ વર્ષની જૈફ વયે નિધન.
આચાર્યની આજકાલથી વિખ્યાત થયેલા હાસ્યલેખક અને સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ ડો. ઈન્દ્રદેવ આચાર્ય નું ૯૨ વર્ષની જૈફ વયે મુંબઈ અંધેરી સ્થિત તેમના…