ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય માન.શ્રીમતી નીમાબેન આચાર્યનુ તથા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ આહિરનુ ઉમેદવારી પત્ર

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય માન.શ્રીમતી નીમાબેન આચાર્યનુ તથા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ આહિરનુ ઉમેદવારી પત્ર વિધાનસભા ખાતે માન.મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને શાસક પક્ષના દંડક શ્રી પંકજભાઈ દેસાઈએ સચિવશ્રી ડી.એમ.પટેલને રજૂ કર્યુ હતું