૧૭ વર્ષથી વોન્ટેડ આરોપણ બહેનને દીલ્હીથી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

NRI ટ્રસ્ટી, સાધ્વી સહિત ૪ વ્યક્તિઓની નિર્મમ અને ઘાતકી હત્યા કરી ૧૦ લાખથી વધુની ચીજવસ્તુઓની લુંટ કરી નાસી જનાર કડીના ગુન્હામાં છેલ્લા ૧૭ વર્ષથી વોન્ટેડ આરોપણ બહેનને દીલ્હીથી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.