કાલથી RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

કાલથી RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

6થી 10 જુલાઈ ફોર્મ ચકાસણી થશે

15 જુલાઈએ શાળાની ફાળવણી

ફોર્મ રિજેક્ટ કરવાનું સ્પષ્ટ કારણ અધિકારીઓએ આપવું પડશે

RTE હેઠળ ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠક ગરીબ બાળકો માટે હોય છે અનામત

10 હજારથી વધુ ખાનગી શાળાઓમાં 1 લાખથી વધુ RTE બેઠક

શહેરી વિસ્તાર માટે આવકમર્યાદા દોઢ લાખ

ગ્રામ્ય વિસ્તાર માટે 1 લાખ 20 હજાર

આ વર્ષે પણ 2 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા