બે ટાયર પર રીંગ રોડ પર કરાયા સ્ટંટ..

અમદાવાદ –

અમદાવાદમાં એક વાર ફરી ઓઢવમાં રિક્ષા ચાલકના સ્ટંટનો વિડીયો થયો વાયરલ.. ચાલકે રિક્ષા લઈને કર્યા સ્ટંટ. બે ટાયર પર રીંગ રોડ પર કરાયા સ્ટંટ..અગાઉ પણ આ રીતે રિક્ષા ચાલક એ કર્યા હતા સ્ટંટ. જો અકસ્માત થાય તો જવાબદાર કોણ❓️સ્ટંટ નો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. વિડીયો ક્યારનો તેની કોઈ પુષ્ટિ નહીં.

https://youtube.com/shorts/7s59618uGmo?feature=share