રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, સુરત કોર્ટમાં રાહુલ ગાંધીની લેવાશે સ્ટેટમેન્ટ

રાહુલ ગાંધી હાજર હો,રાહુલ ગાંધી આજે ગુજરાતમાં

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, સુરત કોર્ટમાં રાહુલ ગાંધીની લેવાશે સ્ટેટમેન્ટ, 2019ની ચૂંટણીમાં કર્ણાટકમાં નિવેદન બાદ મોદી સમાજની લાગણી દુભાણી હતી, ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કરી હતી ફરિયાદ. રાહુલ ગાંધી કોર્ટ પહોંચ્યાં હતા