ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ

ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ
પ્રથમવાર સેન્સેક્સ 53 હજારને પાર
સેન્સેકસ 53044 પોઇન્ટ પર
સેન્સેકસમાં 450 પોઇન્ટનો ઉછાળો
નિફ્ટી 140 પોઇન્ટનો ઉછાળો
નિફ્ટી 15886 પોઇન્ટ પર
નિફ્ટી 16 હજારની નજીક