સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં બમ્પર વીજ ઉત્પાદન

સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં બમ્પર વીજ ઉત્પાદન

દરરોજ 1 કરોડ 40 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન

વીજ ઉત્પાદન માટે પાણી છોડાતા ઘટી જળસપાટી

20 દિવસમાં જળસપાટી 7.25 મીટર ઘટી

ડેમની હાલની જળસપાટી 116.16 મીટર