અમદાવાદ ના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારી ઓનો હોબાળો
અમદાવાદ ના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારી ઓનો હોબાળો
મહેસાણા ની DB એન્ટરપાઈસઁ કંપની આ સરકારી હોસ્પિટલ કાયઁરત બનતા વગઁ -૪ ના ૨૫ કમઁચારી ઓ પૈકી ગણતરી ના કમઁચારી ઓને રાખી બીજા બહાર થી નવા કમઁચારી ઓને લવાતા જુના કમઁચારી ઓ એ તેમને હોસ્પિટલ સકુંલ મા આવતા અટકાવ્યા
જ્યારે આ નવી કંપની ના સંચાલકો એ હોસ્પિટલ સત્તાવાળા ઓને સત્તાવાર પત્ર પાઠવી તેમની જવાબદારી સાથે કામ શરુ કરવામાં આ જુના કમઁચારી ઓ અડચણરુપ બનતા હોવા થી તેઓ એ પોલિસ ની મદદ લીધી
સરકારી હોસ્પિટલ એવી રુક્ષમણી બેન ના ૨૫ જેટલા કમઁચારી ઓ એ તેમને બેકાર કરી દેવાતા તેઓ સકુંલ મા ધરણા પઁદશઁન સાથે સુત્રોચ્ચાર કયાઁ
https://youtu.be/bNdNJBtpKYg