કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ
રત્નાગિરીના ચિપલુનમાં નારાયણ રાણેની ધરપકડ કરાઈ
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે વિરુદ્ધ 3 FIR દાખલ કરાઈ છે
CM ઉદ્ધવ ઠાકરેને અપશબ્દો બોલવાનો આરોપ