બનાસકાંઠા
અંબાજી પાલનપુર હાઈવે ગમખ્વાર અકસ્માત સર્જાયો.
અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા.
મહિન્દ્રા સ્કોર્પિયો, મારુતિ અલ્ટો અને ઈકૌ ગાડી વચ્ચે સજોયો ત્રિપલ અકસ્માત.
અકસ્માત ને પગલે મારુતિ અલ્ટો માં સવાર પિતા પુત્ર નું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું.
અન્ય ઘાયલ વ્યક્તિઓને ૧૦૮ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.