અમદાવાદ ગુજરાત આરએસએસ ના પુર્વ વડાનુ અવસાન

અમદાવાદ
ગુજરાત આરએસએસ ના પુર્વ વડાનુ અવસાન

અમૃતભાઈ કડીવાલાનુ થયુ નિધન

કડીવાલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના પુર્વ સંઘચાલક રહી ચુક્યા છે