સોલા સિવિલમાં દર્દીના સગા ના ઇન્જેક્શન માટે હવાતિયા

મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન ની અછત

સોલા સિવિલમાં દર્દીના સગા ના ઇન્જેક્શન માટે હવાતિયા

બે થી ત્રણ દિવસ સુધી ઇન્જેક્શન માટે દર્દીના સગા ને ઘક્કા ખાવાનો વારો

ઇન્જેક્શનની માંગ સામે સરકારમાંથી ઓછા ઇન્જેક્શન આવતા હોવાથી સમસ્યા

GMERS નો અણધડ વહિવટ