GPSC દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ 1ની ભરતી માટે 4 જુલાઈએ પરીક્ષા યોજાશે

GPSC દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ 1ની ભરતી માટે 4 જુલાઈએ પરીક્ષા યોજાશે

પ્રીલીમનરી પરીક્ષા માટે બેઠક વ્યવસ્થાને લઈ અમદાવાદ DEOને કરાયો આદેશ

11400 ઉમેદવારો 11થી1 અને 3થી6 દરમિયાન પરીક્ષા

કોરોનાના કારણે ગત એપ્રિલ મહિનામાં મોકૂફ રહી હતી પરીક્ષા