ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય

✅ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય

✅નર્સિંગના અભ્યાસક્રમમાં અંતિમ વર્ષ સિવાયના વર્ષના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે

✅રાજ્યમાં નર્સિંગના અભ્યાસક્રમમાં અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે