હિતેશ ચૌહાણ અને તેઓની ટીમ દ્વારા ઉમદા કાર્ય: અમદાવાદ શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તાર માં .

હિતેશ ચૌહાણ અને તેઓની ટીમ દ્વારા ઉમદા કાર્ય: લોકો દ્વારા દેવી દેવતા, ભગવાન ની મૂર્તિઓ, ફોટાઓ, ધાર્મિક પુસ્તકો, ધાર્મિક ગ્રંથો જે નદી કિનારે જ્યાં ત્યાં મૂકી ને જતા રહે છે ત્યારે ધાર્મિક લોકો ની ધાર્મિક લાગણીઓ પણ દુભાય છે અને સાથે સાથે ધર્મ નું પણ અપમાન થાય છે અને સાથે સાથે ગંદકી ફેલાય છે ત્યારે અમદાવાદ શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તાર ના સામાજિક કાર્યકર હિતેશ ચૌહાણ અને તેઓની ટીમ દ્વારા આ સાફ સફાઈ કરી ને આ ધાર્મિક વસ્તુઓ નો નિકાલ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ પણ કરવામા આવ્યો હતો.