ગુજરાતમાં 14 જૂનથી 20 હજાર નર્સની અચોક્કસ મુદતની હડતાળ

ગુજરાતમાં 14 જૂનથી 20 હજાર નર્સની અચોક્કસ મુદતની હડતાળ

સરકાર સાથેની મિટિંગમાં પ્રશ્નો ન ઉકેલતા નિર્ણય

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો બે હજાર જેટલો સરકારી અને આઉટ સોર્સીંગ, નર્સિંગ સ્ટાફ 14મીએ હડતાલમાં જોડાશે