બાર વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી અંતે ઝડપાયો

ક્ચ્છ :
બાર વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી અંતે ઝડપાયો
ખૂનના ગુનામાં આરોપી ક્ચ્છ પોલીસને આપતો હતો હાથ તાળી
પેરોલ ફર્લોની ટીમે રમેશ દેવીપૂજક નામના આરોપીને ઝડપી પાડ્યો
ભુજ બી ડિવિઝન પોલીસને આરોપીનો કબજો સોપાયો