નિવૃત્ત આઈએએસ અધિકારી આઇ કે પટેલને ગાંધી આશ્રમ મેમોરિયલની જવાબદારી સોપાઈ…

*નિવૃત્ત આઈએએસ અધિકારી આઇ કે પટેલને ગાંધી આશ્રમ મેમોરિયલની જવાબદારી સોપાઈ…*

*સાબરમતી ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેકટ ના OSD તરીકે કરવામાં આવી નિમણુંક…*

*એક વર્ષ માટે રાજ્ય સરકારે કરી નિમણુંક.*