ભાવનગર મામસા ખાતે કાર્યરત ગુમા ટેક કંપની દ્વારા ઓક્સિજન કોન્સન્ટેટર શહેરની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ બ્રહ્મભટ્ટને અર્પણ કરવામાં આવ્યા

ભાવનગર મામસા ખાતે કાર્યરત ગુમા ટેક કંપની દ્વારા ઓક્સિજન કોન્સન્ટેટર શહેરની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ બ્રહ્મભટ્ટને અર્પણ કરવામાં આવ્યા, આ કંપની દ્વારા ૧.૫ લાખની કિંમતનુ ઍક મશીન એવા ત્રણ મશીન ડોનેટ કરાયા, કોન્સન્ટેટરથી કલાકે પાંચ લીટર શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન કરી શકાય છે અને અતિ જરૂરિયાતના સમયે કોરોનાના દર્દીને કોન્સન્ટેટરથી ઓક્સિજન આપી શકાય છે