અમદાવાદ ના CTM એકસપેસઁ હાઈવે પાસે આવેલ હરિનગર સોસાયટી નજીક ની ઘટના
ગેસ પાઈપલાઈન લીકેજીસ થતા અને તે પસરતા વિસ્તાર ની સોસાયટી ઓના નાગરિકો મા ફફડાટ ફેલાયો
સ્થાનિક ઓ એ ફાયર વિભાગ ને જાણ કરી અને અદાણી કંપની ને પણ કરી જાણ
ગેસ લીકેજીસ થતા ઘટના પર લોકો ના ટોળેટોળા એકત્રિત થતા પોલિસ વિભાગ ને કરાઈ જાણ