ગુજરાત ભર ના ગોદામો ના ટાઁન્સપોટરો બે દિવસ થી કામ થી અડગા રહ્યા

અમદાવાદ

ગુજરાત ભર ના ગોદામો ના ટાઁન્સપોટરો બે દિવસ થી કામ થી અડગા રહ્યા

રાજ્ય ભર ના ૨૬૦ થી વધુ ગોદામો ના ઈજારા દારો ને રેશનજથ્થા નું વહન કરતા અને ડોર સ્ટોપ ડિલીવરી કરતા ટાન્સઁપોટઁ કોન્ટાકટરો ને GPS સિસ્ટમ ને લઈ ને નિગમે આકરો લાખો રુપિયા નો દંડ ફટકારતા નિગમ સામે વિરોધ દશાઁવવા રેશનજથ્થો ગોદામ મા લાવવા લઈ જવા ની તમામ કામગીરી થી અડગા રહ્યા

અમદાવાદ સહિત ના રેશન ઇજારદારો એ નિગમ એ લાખો રુપિયા ની પેન્લટી ફટકારતા તેઓ એ રાજ્ય ભર ના ગોદામો મા તમામ પઁકાર ની કામગીરી બંધ કરી ને કામગીરી થી અડગા રહ્યા

પધાનમંત્રી શ્રી ના વિના મુલ્યે અનાજ સહિત રાજ્ય સરકાર ના રાબેતા મુજબ રેશનકાડઁ ધારકો ને વિતરણ કરવામાં આવનાર રેશન જથ્થો જુન માસ મા રેશનદુકાન ઓ મા ના પહોંચાડી શકાતા તે અંગે નીજાહેરવિતરણ વ્યવસ્થા પડી ભાંગી

પુરવઠા નિગમ ને લેખિત ખુલાસા ઓ કરી ને પુરવઠા વિભાગ એ બે માસ મા પુરવઠો પહોચડાવમા થયેલ વિલંબ અને ટેકનિકલ ક્ષતિ ઓ જે ઓનલાઈન થવા પામેલ તેનો આકરો દંડ આવો ૨૭ લાખ રુપિયા નો ના હોઈ શકે તેમ જણાવી આ હુકમ પરત લેવા ની માગ ઇજારદારો એ કરી