જીતનગર ના યુવાનનું કરજણ નદીમા
ન્હાવા પડતાઉંડા પાણીમાં ડુબી જવાથી મોત
રાજપીપલા, તા 24
જીતનગર ના યુવાનનું કરજણ નદીમા
ન્હાવા પડતાઉંડા પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું છે
આ અંગેની ફરિયાદ રાજપીપલા પોલીસ મથકે ફરિયાદી
ભીખાભાઇ જેઠાભાઇ વસાવા (રહે.ચીત્રાવાડી તા.નાંદોદ)એ આપેલી ફરિયાદની વિગત અનુસાર મરનાર
શાંતીલાલભાઇ ભીખાભાઇ વસાવા (ઉ.વ.૨૯ રહે.ચીત્રાવાડી તા.નાંદોદ જી.નર્મદા )
જીતનગર બારફળીયા) ગામે આવેલ કાળીયાભુત મામાના મંદિરે બાધામાં ગયેલાહતા.તે વખતે ત્યા આવેલ કરજણ નદિમા જતા પાણીમાં
ન્હાવા પડતા પગ લપસી પડતા ઉંડા પાણીમાં ડુબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.આ અંગે રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપ